ગુજરાતી બારાખડી

Loading

નમસ્કાર મિત્રો, અમારા hinditable.com માં તમારું સ્વાગત છે.ગુજરાતી ભાષા બોલવા અને લખવા માટે ગુજરાતી બારાખડી આવડવી બહુજ જરૂરી છે.  આજે હું તમને મારા બ્લોગ માં ગુજરાતી બારાખડી વિશે સમજાવીસ. મેં મારા બ્લોગ માં નીચે (Chart + PDF + Images + Video) પણ share કરેલા છેં.

ગુજરાતી મૂળાક્ષરોમાં બે પ્રકાર ના અક્ષરો જોવા મળે છે. જેવા કે સ્વર અને વ્યંજન. હવે અપને ગુજરાતી બારાખડી શીખવા માટે આ બને નું જ્ઞાન હોવું જરૂરી છેં. જે થી અપને સરળતાથી ગુજરાતી બારાખડી સમજી અને શીખી શકીયે. 

મિત્રો, ગુજરાતી બારાખડી ને અપને ગુજરાતી બારાક્ષરી પણ કહી શકીયે છી.

ગુજરાતી બારાક્ષરી (ક કા કી કી બારાખડી) સ્વર, વ્યંજન – Gujarati Barakhadi

ગુજરાતી સ્વર સુ છેં ? (Gujarati Swar)

ગુજરાતી સ્વર એક સ્વત્રંત્ર ધ્વનિ છે. સ્વર નો ઉચ્ચાર કરતી વખતે આપણે શ્વાસ અટક્યા વિના ગળા, તાળવું વગેરે માંથી બહાર આવે છેં. તેને સ્વર કહે છેં. ગુજરાતી ભાષામાં ‘અ’, ‘આ’, ‘ઇ’, ‘ઈ’, ‘ઉ’, ‘ઊ’, ‘એ’ અને ‘ઓ’ એમ ૮ સ્વર છે.

સ્વરઅંઅઃ
સ્વર વિભેદકિ
vowelsaaaieeuooeaioauamah

ગુજરાતી સ્વર વર્ણમાળા – Gujarati Swar Varnmala in Gujarati, Hindi and English

નંબર ગુજરાતી સ્વરHindi માં English માં 
1 (અમરુત)a
2 (આકાશ)a/aa
3 (ઇટ)i
4 (ઈંડુ)i
5 (ઉંદર)u
6 (ઊંટ)u
7 (ઋષિ)ru
8 (એકમ)ae
9 (ઐરાવત)ai
10 (ઑગસ્ટ)o
11 (ઔરત)au
12અં (અંબાર)अंam
13અઃ (નમઃ)अःaha

 ગુજરાતી વ્યંજન શુ છેં ?

વ્યંજન ને સ્વતંત્ર રીતે બોલી સકતા નથી. વ્યંજનને પૂર્ણ રીતે ઉચ્ચારવા માટે સ્વરનો આશરો લેવો પડે છે. વ્યંજન નું ઉચ્ચારણ કરતી વખતે ગળા, તાળવું વગેરે માં વિરામ લેવો પડે છેં. આપણે જ્યારે ક બોલીએ છીએ ત્યારે ક્ + અ મળીને ક થાય છે.

‘કામ’ એવો શબ્દ બોલવા માટે ક્ + આ તથા મ્ + અ એમ ઉચ્ચાર કરાય છે. એટલેકે ક્ + અ = ક થાય છે. વ્યંજન એકલા કદી ઉચ્ચારી શકાતાં નથી! અ ને ભેળવ્યા વિના માત્ર ‘ક્’ બોલી જુઓ! જીભ કંઠ પાસે જ અટકી જશે!. આમ કુલ મળીને 34 વ્યંજનો હોય છેં.

ગુજરાતી વ્યંજન – Gujarati Vyanjan in Gujarati, Hindi and English

નંબર ગુજરાતી વ્યંજનHindi માં English માં 
1 (કમળ)ka
2 (ખટારો)kha
3 (ગુલાબ)ga
4 (ઘર)gha
5 (ચકલી)cha
6 (છત્રી)chha
7 (જમરૂખ)ja
8 (ઝરણું)jha
9 (ટમેટું)ta
10 (ઠળિયો)tha
11 (ડમરુ)da
12 (ઢગલો)dha
13 (બાણ)ana
14 (તલવાર)ta
15 (થડ)tha
16 (દર)da
17 (ધજા)dha
18 (નગારું)n
19 (પલંગ)pa
20 (ફાનસ)fa
21 (બસ)ba
22 (ભમરો)bha
23 (મકાન)ma
24 (યજ્ઞ)ya
25 (રથ)ra
26 (લસણ)la
27 (વટાણા)va
28 (શરબત)sha
29 (સફરજન)sa
30 (ષટ્કોણ)sha
31 (હરણ)ha
32 (હળ)अलala
33ક્ષ (ક્ષતિ)क्षksha
34જ્ઞ (જ્ઞાતિ)ग्नgna

(Gujarati Kakko) Chart Images  – ગુજરાતી કક્કો, મૂળાક્ષર

(Gujarati Kakko) Video – ગુજરાતી કક્કો વિડિઓ

Read More :

हिंदी बारहखड़ी | Hindi Barakhadi

मराठी बाराखडी | Marathi Barakhadi

ગુજરાતી બારાખડી (Barakhadi in Gujarati)

અહીં હું તમને ગુજરાતી બારાખડી “અ થી અઃ” & “ક થી જ્ઞ” સુધી નો chart થી બતાવું છું.

અંઅઃ
કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ
ખાખિખીખુખૂખેખૈખોખૌખંખઃ
ગાગિગીગુગૂગેગૈગોગૌગંગઃ
ઘાઘિઘીઘુઘૂઘેઘૈઘોઘૌઘંઘઃ
ચાચિચીચુચૂચેચૈચોચૌચંચઃ
છાછિછીછુછૂછેછૈછોછૌછંછઃ
જાજિજીજુજૂજેજૈજોજૌજંજઃ
ઝાઝિઝીઝુઝૂઝેઝૈઝોઝૌઝંઝઃ
ટાટિટીટુટૂટેટૈટોટૌટંટઃ
ઠાઠિઠીઠુઠૂઠેઠૈઠોઠૌઠંઠઃ
ડાડિડીડુડૂડેડૈડોડૌડંડઃ
ઢાઢિઢીઢુઢૂઢેઢૈઢોઢૌઢંઢઃ
ણાણિણીણુણૂણેણૈણોણૌણંણઃ
તાતિતીતુતૂતેતૈતોતૌતંતઃ
થાથિથીથુથૂથેથૈથોથૌથંથઃ
દાદિદીદુદૂદેદૈદોદૌદંદઃ
ધાધિધીધુધૂધેધૈધોધૌધંધઃ
નાનિનીનુનૂનેનૈનોનૌનંનઃ
પાપિપીપુપૂપેપૈપોપૌપંપઃ
ફાફિફીફુફૂફેફૈફોફૌફંફઃ
બાબિબીબુબૂબેબૈબોબૌબંબઃ
ભાભિભીભુભૂભેભૈભોભૌભંભઃ
મામિમીમુમૂમેમૈમોમૌમંમઃ
યાયિયીયુયૂયેયૈયોયૌયંયઃ
રારિરીરુરૂરેરૈરોરૌરંરઃ
લાલિલીલુલૂલેલૈલોલૌલંલઃ
વાવિવીવુવૂવેવૈવોવોવંવઃ
શાશિશીશુશૂશેશૈશોશૌશંશઃ
ષાષિષીષુષૂષેષૈષોષૌષંષઃ
સાસિસીસુસૂસેસૈસોસૌસંસઃ
હાહિહીહુહૂહેહૈહોહૌહંહઃ
ળાળિળીળુળૂળેળૈળોળૌળંળઃ
ક્ષક્ષાક્ષિક્ષીક્ષુક્ષૂક્ષેક્ષૈક્ષોક્ષૌક્ષંક્ષઃ
જ્ઞજ્ઞાજ્ઞાજ્ઞીજ્ઞુજ્ઞૂજ્ઞેજ્ઞૈજ્ઞોજ્ઞૌજ્ઞંજ્ઞઃ
ગુજરાતી બારાખડી

ગુજરાતી બારાખડી ક, કા, કિ, કી । Gujarati Barakhadi K ka Ki Kee | ક કા કી કી (ગુજરાતી, Hindi, English)

અંઅઃ
अंअः
AaAaaEEEUUEAeOAauAnAh

કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ
काकिकीकुकूकेकैकोकौकंकः
KaKaaKiKiKuKuuKeKaiKoKauKamKah
ખાખિખીખુખૂખેખૈખોખૌખંખઃ
खाखिखीखुखूखेखैखोखौखंखः
khkhakhikheekhukhookhekhaikhokhaukhamkhah
ગાગિગીગુગૂગેગૈગોગૌગંગઃ
गागिगीगुगूगेगैगोगौगंगः
GGaGiGeeGuGuGeGaiGoGauGamGah
ઘાઘિઘીઘુઘૂઘેઘૈઘોઘૌઘંઘઃ
घाघिघीघुघूघेघैघोघौघंघः
GhaGhaaGhiGhiGhuGhuGheGhaiGhoGhauGhamGhah
ચાચિચીચુચૂચેચૈચોચૌચંચઃ
चाचिचीचुचूचेचैचोचौचंचः
ChaChaaChiChiChuChuCheCheiChoChauChamChah
છાછિછીછુછૂછેછૈછોછૌછંછઃ
छाछिछीछुछूछेछैछोछौछंछः
ChhaChhaaChhiChhiChhuChuCheChhaiChhoChhauChhamChhah
જાજિજીજુજૂજેજૈજોજૌજંજઃ
जाजिजीजुजूजेजैजोजौजंजः
JaJaaJiJiJuJuJeJaiJoJauJamJah
ઝાઝિઝીઝુઝૂઝેઝૈઝોઝૌઝંઝઃ
झाझिझीझुझूझेझैझोझौझंझः
zazhazhizhizhuzhuzhezhaizhozhauzhamzhah
ટાટિટીટુટૂટેટૈટોટૌટં:
टाटिटीटुटूटेटैटोटौटंटः
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah
ઠાઠિઠીઠુઠૂઠેથૈઠોઠૌઠં:
ठाठिठीठुठूठेठैठोठौठंठः
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah
ડાડિડીડુડૂડેડૈડોડૌડં:
डाडिडीडुडूडेडैडोडौडंडः
DaDaaDiDiDuDuDeDaiDoDauDamDah
ઢાઢિઢીઢુઢૂઢેઢૈઢોઢૌઢં:
ढाढिढीढुढूढेढैढोढौढंढः
DhaDhaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah
ણાણિણીણુણૂણેણૈણૉણૌણંણઃ
णाणिणीणुणूणेणैणोणौणंणः
NaNaaNiNiNuNuNeNaiNoNauNamNah
તાતિતીતુતૂતેતૈતોતૌતંતઃ
तातितीतुतूतेतैतोतौतंतः
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah
થાથિથીથુથૂથેથૈથોથૌથંથઃ
थाथिथीथुथूथेथैथोथौथंथः
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah
દાદિદીદુદૂદેદૈદોદૌદંદઃ
दादिदीदुदूदेदैदोदौदंदः
DaDaDiDeeDuDooDeDaiDoDauDamDah
ધાધિધીધુધૂધેધૈધોધૌધંધઃ
धाधिधीधुधूधेधैधोधौधंधः
DhaDhaaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah
નાનિનીનુનૂનેનૈનોનૌનંનઃ
नानिनीनुनूनेनैनोनौनंनः
NaNaaNiNiNuNuNeNaiNoNauNanNah
પાપિપીપુપૂપેપૈપોપૌપંપઃ
पापिपीपुपूपेपैपोपौपंपः
PaPaaPiPiPuPuPePaiPoPauPamPah
ફાફિફીફુફૂફેફૈફોફૌફંફઃ
फाफिफीफुफूफेफैफोफौफंफः
FaFaaFiFiFuFuFeFaiFoFauFamFah
બાબિબીબુબૂબેબૈબોબૌબંબઃ
बाबिबीबुबूबेबैबोबौबंबः
BaBaaBiBiBuBuBeBaiBoBauBamBah
ભાભિભીભુભૂભેભૈભોભૌભંભઃ
भाभिभीभुभूभेभैभोभौभंभः
BhaBhaBhiBhiBhuBhuBheBhaiBhoBhauBhamBhah
મામિમીમુમૂમેમૈમોમૌમંમઃ
मामिमीमुमूमेमैमोमौमंमः
MaMaaMiMiiMuMuMeMaiMoMauMamMah
યાયિયીયુયૂયેયૈયોયૌયંયઃ
यायियीयुयूयेयैयोयौयंयः
YaYaaYiYiYuYuYeYaiYoYauYamYah
રારિરીરુરૂરેરૈરોરૌરંરઃ
रारिरीरुरूरेरैरोरौरंरः
RaRaaRiRiRuRuReRaiRoRauRamRah
લાલિલીલુલૂલેલૈલોલૌલંલઃ
लालिलीलुलूलेलैलोलौलंलः
LaLaaLiLiLuLuLeLaiLoLauLamLah
વાવિવીવુવૂવેવૈવોવૌવંવઃ
वाविवीवुवूवेवैवोवौवंवः
VVaViVeeVuVooVeVaiVoVauVamVah
શાશિશીશુશૂશેશૈશોશૌશંશઃ
शाशिशीशुशूशेशैशोशौशंशः
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah
ષાષિષીષુષૂષેષૈષોષૌષંષઃ
सासिसीसुसूसेसैसोसौसंसः
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah
સાસિસીસુસૂસેસૈસોસૌસંસઃ
षाषिषीषुषूषेषैषोषौषंषः
SSaSiSeeSuSooSeSaiSoSauSamSah
હાહિહીહુહૂહેહૈહોહૌહંહઃ
हाहिहीहुहूहेहैहोहौहंहः
HHaHiHeeHuHooHeHaiHoHauHamHah
ળાળિળીળુળૂળેળૈળોળૌળંળઃ
ळाळिळीळुळूळेळैळोळौळंळः
LLaLiLeeLuLooLeLaiLoLauLamlah
ક્ષક્ષાક્ષિક્ષીક્ષુક્ષૂક્ષેક્ષૈક્ષોક્ષૌક્ષંક્ષઃ
क्षक्षाक्षिक्षीक्षुक्षूक्षेक्षैक्षोक्षौक्षंक्षः
KshaKshaaKshiKshiKshuKshuKsheKshaiKshoKshauKshamKsaha
જ્ઞજ્ઞાજ્ઞિજ્ઞીજ્ઞુજ્ઞૂજ્ઞેજ્ઞૈજ્ઞોજ્ઞૌજ્ઞંજ્ઞઃ
ज्ञज्ञाज्ञिज्ञीज्ञुज्ञूज्ञेज्ञैज्ञोज्ञौज्ञंज्ञः
GnaGnaaGniGniGnuGnuGneGnaiGnoGnauGnamGnah

ગુજરાતી બારાખડી (Gujarati Barakshari PDF Download)

નીચેના button પરથી તમે ગુજરાતી બારાખડી ની PDF Files download કરી શકો છો.

ગુજરાતી બારાખડી વિડિઓ (Gujarati Barakshari Video Download)

નીચેના button પરથી તમે ગુજરાતી બારાખડી ની video watch કરી શકો છો. અને વધુ વિડિઓ જોવા માટે અમારી Little Kids Tv channel ને Like & Subscribe કરી અમને support કરી શકો છો.

પૂર્ણિમા શબ્દો

આજ ના બ્લોગ માં મેં તમારી સાથે ગુજરાતી સ્વર, ગુજરાતી વ્યંજન અને ગુજરાતી બારાખડી વિશે ચર્ચા કરી છેં. હું આશા રાખું છું હે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હશે અને તમે તમારી family & ફ્રેંડસ સાથે વધુ share કરશો. ધન્યવાદ !.

Read More :

हिंदी बारहखड़ी | Hindi Barakhadi

मराठी बाराखडी | Marathi Barakhadi

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *